સુત્રાપાડામાં સાંબેલાધાર વરસાદ| દરિયાની લહેરો વચ્ચે કોસ્ટગાર્ડનું દિલધડક રેસ્ક્યૂ ઑપરેશન

2022-07-06 248

રાજ્યમાં નૈઋત્યનું ચોમાસું જબરજસ્ત રીતે જામ્યું છે. ત્યારે આજે રાજ્યમાં સૌથી વધુ વરસાદ ગીર સોમનાથ જિલ્લામાં વરસ્યો છે. અનારાધાર વરસી રહેલાં વરસાદને કારણે ગીરસોમનાથ જિલ્લાના સૂત્રાપાડામાં છેલ્લા 24 કલાકમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેના કારણે સમગ્ર સૂત્રાપાડા પાણી-પાણી થઈ ગયું છે.

Videos similaires